
Happy Janmashtami
જન્માષ્ટમી સાથે ની ૩ ખાસ વાતો:
1️⃣ Goal 🎯
ભગવાન કૃષ્ણ એ પાંડવો ને પોતાના અધર્મ સામે લડવાના 🎯 Goal 🎯 થી વિચલિત થવા દીધા નહોતા.
એ જ રીતે તમારા આર્થિક લક્ષ (Financial Goal) ને ધ્યાન માં રાખવી હોય તો SIP જરૂરી છે…જે તમને તમારા લક્ષથી વિચલિત નહિ થવા દેશે.
2️⃣ Emotional Decisions 📉📈📉📈🤑
અર્જુન કુરુક્ષેત્ર ની લડાઈ પૂર્વે લાગણી માં તણાઈ ગયા હતા અને યુધ્ધ નહિ લાડવા નું નક્કી કરતા હતા.
ત્યાં જ શ્રી કૃષ્ણ ભગવાને તેમને ખરી રાહ ☝🏻બતાવી અને લાગણી ના આવેશ માં આવી નિર્ણય ન લેવા સમજાવ્યું અને પોતાના લક્ષ થી જોડાવા મનાવ્યા. ✅
એ જ રીતે બજાર માં થતા ટૂંકા ગાળા ના ઉતાર ચઢાવ એટલે કે short term volatility થી થઇ ઘબરાવું નહિ અને રોકાણ કરવાથી રોકાવું નહિ જોઈએ, કારણ કે તમારો લક્ષ લાંબા ગાળાનો છે.
3️⃣ 🦚 Saarthi🦚
યુદ્ધ પહેલા અર્જુન અને બાકીના પાંડવો એ વાસુદેવ કૃષ્ણ ની સેના ને બદલે ફક્ત વાસુદેવ કૃષ્ણ નો સાથ માંગ્યો 🤝🏻 અને પોતાના માર્ગ દર્શક માન્યો. ભગવાન શ્રી કૃષ્ણ એમના સારથી રહી ને યોગ્ય માર્ગ બતાવતા રહ્યા અને એમના લક્ષ્ય સુધી પોહોચઢ્યા. એ જ રીતે તમારા આર્થિક લક્ષ્ય સુધી પોંહચવા માટે એક 🦚 સારથી 🦚ને પોતાના માર્ગ દર્શક તરીકે રાખવો જ જોઈએ.
🦚🎯📈🦚🎯📈🦚🎯📈🦚🎯📈
હું દ્વારકેશ કેયુર દીવાન તમને દરેક ને જન્માષ્ટમી ની શુભેચ્છા પાઠવું છું. જેમણે મને પોતાના સારથિ તરીકે સ્વીકાર્યા છે તે દરેક ના માટે હું કટિબઘ્ધ છું અને રહીશ.
🦚🙏🏻 જન્માષ્ટમીની હાર્દિક શુભેચ્છા 🦚🙏🏻